ગુજરાતી સાહિત્ય

◆ ગુજરાતી સાહિત્ય કોનું શું વખણાય છે ? ◆ ( 1 ) નરસિંહ મહેતા - પ્રભાતિયાં ( 2 ) મીરાંબાઈ -પદો ( 3 ) ધીરો -કાફી ( 4 ) ભોજો -ચાબખા ( 5 ) અખો- છપ્પા ( 6 ) શામળ -પદ્યવાર્તા ( તેમજ છપ્પા ) ( 7 ) વલ્લભ ભટ્ટ -ગરબા ( 8 ) દયારામ -ગરબી ( 9 ) પ્રેમાનંદ -આખ્યાન ( 10 ) ઝવેરચંદ મેઘાણી-લોકસાહિત્ય ( 11 ) પિંગળશી ગઢવી-લોકવાર્તા ( 12 ) બોટાદકર -રાસ ( 13 ) ન્હાનાલાલ- ડોલનશૈલી ( અપઘગદ્ય ) ( 14 ) ધૂમકેતુ-નવલિકા ( 15 ) કવિકાન્ત ખંડકાવ્ય ( 16 ) કાલેલકર -નિબંધો ✍️અશોક ડાભી