ગુજરાતી સાહિત્ય

 ◆ ગુજરાતી સાહિત્ય કોનું શું વખણાય છે ? ◆



( 1 ) નરસિંહ મહેતા - પ્રભાતિયાં 


( 2 ) મીરાંબાઈ -પદો 


( 3 ) ધીરો -કાફી 


( 4 ) ભોજો -ચાબખા 


( 5 ) અખો- છપ્પા 


( 6 ) શામળ -પદ્યવાર્તા ( તેમજ છપ્પા ) 


( 7 ) વલ્લભ ભટ્ટ -ગરબા 


( 8 ) દયારામ -ગરબી


( 9 ) પ્રેમાનંદ -આખ્યાન


( 10 ) ઝવેરચંદ મેઘાણી-લોકસાહિત્ય


( 11 ) પિંગળશી ગઢવી-લોકવાર્તા 


( 12 ) બોટાદકર -રાસ 


( 13 ) ન્હાનાલાલ- ડોલનશૈલી ( અપઘગદ્ય ) 


( 14 ) ધૂમકેતુ-નવલિકા


( 15 ) કવિકાન્ત ખંડકાવ્ય


( 16 ) કાલેલકર -નિબંધો


✍️અશોક ડાભી


Comments

Popular posts from this blog

કરંટ અફેર્સ 2021

ગુજરાત ડેરી ઉધોગ

બનાસકાંઠા જિલ્લો પરિચય