નદી-શહેર
ગુજરાતમાં નદી કિનારે વસેલા મહત્વના શહેરો
નદી-શહેર
૧. સાબરમતી- અમદાવાદ, ગાંધીનગર, મહુડી
૨. હાથમતી- હીંમતનગર
૩.સરસ્વતી- સિધ્ધપુર, પાટણ
૪. વિશ્વામીત્રી- વડોદરા
૫. નર્મદા- ભરુચ, ચાંદોદ
૬. ઓરંગા- વલસાડ
૭. પુષ્પાવતી- મોઢેરા
૮. ગોંડલી- ગોંડલ
૯. વાત્રક- ખેડા
૧૦. મહાર- કપડવંજ
૧૧. આજી- રાજકોટ
૧૨. મેશ્વો- શામળાજી
૧૩. મચ્છુ- મોરબી, વાંકાનેર
૧૪. તાપી- સુરત
૧૫. પૂર્ણા- નવસારી
૧૬. ભોગાવો- સુરેન્દ્રનગર, વઢવાણ
૧૭. બનાસ- ડીસા
૧૮. હીરણ- સોમનાથ
૧૯. માજમ- મોડાસા
૨૦. ગોમતી- દ્વારકા
૨૧. ભાદર- જસદણ, ધોરાજી, ઉપલેટા
Nice
ReplyDelete