કરંટ અફેર્સ 2021
કરંટ અફેર્સ ઓક્ટોમ્બર2021
1.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'મેરા ઘર મેરે નામ' યોજના શરૂ કરી છે?
A. ઉત્તરપ્રદેશ
B. હરિયાણા
C. પંજાબ
D. ગુજરાત
જવાબ:- C. પંજાબ
2.ચા અને કોફીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ તાજેતરમાં બોર્ડની રચનાની જાહેરાત કરી છે?
A. રાજસ્થાન
B. છત્તીસગઢ
C. તમિલનાડુ
D. બિહાર
જવાબ:- B. છત્તીસગઢ
3.તાજેતરમાં કયા રાજ્યના ટપાલ વિભાગે ટપાલ સેવા પુરસ્કારો આપ્યા છે?
A. તેલંગાણા
B. ગુજરાત
C. મહારાષ્ટ્ર
D. મધ્યપ્રદેશ
જવાબ:- A. તેલંગાણા
4.તાજેતરમાં 'રેડ લાઈટ ઓન વ્હીકલ ઓફ' પહેલ ક્યાંથી શરૂ કરવામાં આવી છે?
A. હરિયાણા
B. દિલ્હી
C. હિમાચાલપ્રદેશ
D. રાજસ્થાન
જવાબ:- B. દિલ્હી
A. ગુજરાત
B. રાજસ્થાન
C. મધ્યપ્રદેશ
D. મહારાષ્ટ્ર
જવાબ:- A. ગુજરાત
6.તાજેતરમાં ઉત્તરપ્રદેશના કયા શહેરમાં રોપ -વે સેવા પ્રથમ વખત શરૂ થશે?
A. કાનપુર
B. ઉજ્જૈન
C. વારાણસી
D. પ્રયાગરાજ
જવાબ:- C. વારાણસી
7.તાજેતરમાં કેન્દ્ર સરકારે કોલસાનું ઉત્પાદન પ્રતિદિન કેટલા લાખ ટન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે?
A. 10 લાખ ટન
B. 20લાખ ટન
C. 30લાખ ટન
D. 40લાખ ટન
જવાબ:- B. 20
8.હરિયાણા સરકાર તાજેતરમાં 'હેલી હબ' ક્યાં સ્થાપશે?
A. કાનપુર
B. ફરીદાબાદ
C. ગુરુગ્રામ
D. ચંડીગઢ
જવાબ:- C. ગુરુગ્રામ
9.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતોને 18500 કરોડની પાક લોન વિતરણ કરવાની જાહેરાત કરી છે?
A. ગુજરાત
B. હરિયાણા
C. રાજસ્થાન
D. પંજાબ
જવાબ:- C. રાજસ્થાન
10.તાજેતરમાં કયા દેશે ભારત પાસેથી 500 મિલિયન ડોલરની લોન માંગી છે?
A. બાંગ્લાદેશ
B. શ્રીલંકા
C.અફઘાનિસ્તાન
D. નેપાળ
જવાબ:- B. શ્રીલંકા
Comments
Post a Comment