ગુજરાત ડેરી ઉધોગ
ગુજરાતની ડેરી
(1) દૂધ સરિતા ડેરી,સર્વોત્તમ ડેરી – ભાવનગર
(2 ) દૂધધારા ડેરી – ભરૂચ
(3) દૂધ સાગર ડેરી – મહેસાણા
(4) સાબર ડેરી– સાબરકાંઠા
(5) મધુર ડેરી, મધરડેરી– ગાંઘીનગર
(6) ઉત્તમ ડેરી, અજોડ ડેરી,આબાદ ડેરી – અમદાવાદ
(7) સુમુલ ડેરી– સુરત
(8) ગોપાલ ડેરી– રાજકોટ
(9) અમુલ ડેરી– આણંદ (એશિયાની સૌથી મોટી ડેરી)
(10) બનાસ ડેરી – બનાસકાંઠા
(11)માધાપર ડેરી – કચ્છ
(12) સુર સાગર ડેરી– સુરેન્દ્રનગર
(13) બરોડા ડેરી – વડોદરા
(14)સોરઠ ડેરી- જૂનાગાઢ
(15)ચલાલા ડેરી,અમર ડેરી -અમરેલી
(16) વસુધાર ડેરી - વલસાડ
(17)પંચામૃત ડેરી- પંચમહાલ
✍️ અશોક ભાઈ
ખુબ સરસ સાહેબ
ReplyDelete