સૌરપરિવાર

 સૌરપરિવાર


1.સૂર્યની સૌથી નજીક નો ગ્રહ કયો છે ?

     જવાબ - બુધ


2. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? 

     જવાબ - શુક્ર


3. સૌર પરિવાર માં કયા બે ગ્રહની વચ્ચે પૃથ્વી  આવેલી છે ?

જવાબ -શુક્ર અને મંગળ 


 4.  લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ કયો છે?

  જવાબ -મંગળ 


 5.સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?

જવાબ -ગુરુ 

 

 6.કયા ગ્રહને પાઘડીઓ ગ્રહ પણ કહેવાય છે?

  જવાબ - શનિ

 

7.યુરેનસ ગ્રહ ની શોધ કયા ખગોળશાસ્ત્રીએ કરી હતી?

જવાબ -વિલિયમ હર્ષલ 

 

8.કયા ગ્રહ પર વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે?

 જવાબ -નેપ્ચ્યુન


9. અવકાશમાં તરતા પથ્થર નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો ને કયા નામે ઓળખવામાં આવે છે ?

 જવાબ - ઉલ્કા


10. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ ને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જવાબ -અક્ષાંસ


11. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કરી કાલ્પનિક રેખાઓ ને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જવાબ- રેખાંશ


12 સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલો મોટો છે ?

  જવાબ -૧૩ લાખ ગણો


13. સૂર્ય નો મુખ્ય આવરણ ક્યા વાયુ નુ બનેલુ છે?

 જવાબ- હાઈડ્રોજન 


14. પૃથ્વી સૂર્ય કરતા કેટલા કિલોમીટર દૂર છે 

જવાબ -15 કરોડ કિ.મી 


15.કયા ગ્રહો આંતરિક ગ્રહો છે ?

જવાબ -બુધ,શુક્ર,પૃથ્વી,મંગળ




✍️Ashok bhai

Comments

Popular posts from this blog

કરંટ અફેર્સ 2021

ગુજરાત ડેરી ઉધોગ

બનાસકાંઠા જિલ્લો પરિચય