ભારતની ભૂગોળ
ભૂગોળના પ્રશ્નો
૧. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એક બીજાને મળે છે ?
જવાબ - દેવપ્રયાગ
૨. કયા સરોવરના પાણીનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ?
જવાબ - સાંભર
૩. ભારતના કયા રાજ્યના સમુદ્રકિનારે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે ?
જવાબ - ગુજરાત અને ઓડીસા
૪. ભારતના કયા રાજ્યમાં એક શિંગી ગેંડો જોવા મળે છે ?જવાબ - અસમ
૫.મહાસાગરો નું કવચ મુખ્યત્વે શેનું બનેલું છે ?
જવાબ - સિલિકા અને મેગ્નેશિયમનું
૬. અનાજ પીસવાની ઘંટીમાં કયા પ્રકારનો પથ્થર ઉપયોગી છે?
જવાબ - ગ્રેનાઇટ
૭. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલા કલાક જેટલો હોય છ
જવાબ- ૧૨:૨૫
૮. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે ?
જવાબ - દિલ્હી
૯. ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે ?
જવાબ - રિક્ટર સ્કેલ
૧૦. ગુજરાતમાં જોવા મળેલા તીડ કયા નામે ઓળખાય છે ?
જવાબ -રણતીડ કે ખાઉંધરા તીડ
✍️અશોક ડાભી
Super
ReplyDelete